Amit Shah -
વડોદરા જીલ્લો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે એક પગલું વધું નજીક. વડોદરા ને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી શકે એ માટે સતત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના નેતૃત્વમાં માન. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જી ના માર્ગદર્શન હેઠળ વડોદરા ને સતત સહકાર મળી રહ્યો છે. જે બદલ બન્ને મહાનુભાવો નો વડોદરા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત સરકાર ના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન વિભાગ મંત્રી શ્રી રામ નાયડુ જી દ્વારા વડોદરા એરપોર્ટ માટે વિશેષ સ્પેશિયલ ઈન્સેન્ટીવ સ્કિમ બહાર પાડવામાં આવી છે જેનાથી એરલાઇન્સ કંપનીઓ ને પ્રોત્સાહન મળશે. #MPVadodara #DrHemangJoshi #DrHemangJoshiMP #MemberOfParliament #BJP4IND #BJPGujarat #Bjp4vadodara #NarendraModi #AmitShah #JPNadda #Youth #youthleader #youngleadership
| Date | Likes | Shares | Comments |
|---|---|---|---|
| Jun 04, 2025 10:58 | 173 | 2 |