Amit Shah -
અમરાઈવાડી વોર્ડ મા ન્યુકોટન મેટ્રો બીજ નીચે લલિતેશ્વર મહાદેવ મંદિર પાસે તૂટેલ રોડ ના લીધે જનતાનગર, જવાહર નગર ની જનતા ને અવર જવર માટે અડચણરૂપ થતા અને ચોમાશા ઋતુ ને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે ડામર પેચ કરાવી સમસ્યા નો નિકાલ કરવામાં આવ્યો.... #AMC #NarendraModi #amraiwadi narendramodi amitshahofficial bjpamitshah crpaatil idhambhai dineshmakwana_bjp bhushanbhatt ijagdishpatel _jagdishvishwakarma_ bjp4gujarat bjp4india
| Date | Likes | Shares | Comments |
|---|---|---|---|
| Jun 04, 2025 09:17 | 71 | 4 |