Amit Shah -
આજે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રીએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીના સભ્યો દ્વારા Mission FMT (Four Million Trees) ની તૈયારી ની સમિક્ષા ના ભાગરૂપે ગ્યાસપુરની મુલાકાત લીધી. અહીં ગત વર્ષે Mission TMT અંતર્ગત અંદાજે ૪ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ જગ્યા પર અંદાજીત ૧૩ થી ૧૫ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. #AMC #narendramodi #amitshah #amdavadamc #garden #amcforpeople #bjp4gujarat
| Date | Likes | Shares | Comments |
|---|---|---|---|
| Jun 03, 2025 07:38 | 15 | 1 |